Ishu Ahir @main_shayar_badnam on Instagram photo February 23
3

આ તો સલામતી મારાં કાનુડાનાં હાથમાં છે, નહિતર લટકતી તલવારો ને ધધકતી જ્વાળા સમી છે જીંદગી.

Ishu Ahir @main_shayar_badnam on Instagram photo February 23
2

એ શોખ, એ નખરાં, એ મસ્તીનાં દિવસોની જગ્યા હવે એકાંત, આંસુ ને અધવખરી બચેલી એ યાદોએ exchange કરી લીધી છે.

Ishu Ahir @main_shayar_badnam on Instagram photo February 23
0

બઉ ઊંચું લક્ષ્ય મારે નથી રાખવું, રોજનું કામ રોજ થઈ જાય તોય ઘણું છે.

Ishu Ahir @main_shayar_badnam on Instagram photo February 22
2

આમ તો અમારો ઉપયોગ શું કરી શકે કોઈ, આ તો જરાક Emotions હતાં, જરાક અંગત વાતો હતી, ને હતો થોડો ઝાઝો કોઈનાં પર ખર્ચવા માટે પ્રેમ, બસ, આ થોડીક વસ્તુઓ હતી, જેને શૂન્ય કરી ગયાં અમુક લોકો...!

Ishu Ahir @main_shayar_badnam on Instagram photo February 22
1

આવો મારી આંખ સામે, ઈંતઝાર છે, ટાઢક દયો અંતરમનને, ઈંતઝાર છે, ખોવાઈ ગયા તેને જમાનો વીત્યો, છો નહીં નસીબે તોયે પણ, ઈંતઝાર છે.

Ishu Ahir @main_shayar_badnam on Instagram photo February 22
5

કાવતરાં તો બહુ થયાં કે સુખને મારું સરનામું ન મળે, પણ દોસ્તોયે ક્યાં નબળા હતાં, હાથ ઝાલી-ઝાલીને મારાં અંતરે પહોંચાડતાં રહ્યા...

Ishu Ahir @main_shayar_badnam on Instagram photo February 22
2

મીઠામાં મીઠી ચોકલેટ પણ ફીકી લાગે છે સાહેબ, જ્યારે મનમાં મીઠાશ નથી હોતી.

Ishu Ahir @main_shayar_badnam on Instagram photo February 21
5

સંપી ગયાં કે શું બધાયે દુશ્મનો, પ્રહાર એકેય મને પાછળથી ન જોઈએ.

Ishu Ahir @main_shayar_badnam on Instagram photo February 21
3

દસ્તાવેજોમાં સહી એણે પણ નહોતી કરી મેં પણ નહોતી કરી, ખબર નહી, જુદા થવાની અરજીમાં ગોટાળો કોણ કરી ગયું.

Ishu Ahir @main_shayar_badnam on Instagram photo February 21
1

મળવાની વાતે બહાનાં હજારો નકામાં, બિછડવાનો મુદ્દો ઉચાર્યો પણ નઈ, થશે શું હાલત તમારાં વગર, જોયો નઈ, જાંચ્યો નઈ, વિચાર્યો પણ નઈ.

Ishu Ahir @main_shayar_badnam on Instagram photo February 21
0

ક્યારેક મલમ જેવાં લાગતાં લોકોયે એવાં જખમો દઈ જાય જે ધારદાર હથિયારો પણ ન આપી શકે, હૃદયને હળવા હાથોથી પંપાળતા પંપાળતા પછાડી દેવાનો ખતરનાક દાવ હોય છે એમની પાસે..!

Ishu Ahir @main_shayar_badnam on Instagram photo February 20
2

ગમનાં દિવસોમાં જેણે સાચવ્યો છે પોતાનો કરીને, એ ખૂણાઓનું શું થશે જો ખુશીઓ આવશે.

Ishu Ahir @main_shayar_badnam on Instagram photo February 20
2

Flash થતાં ફોન પર નજર તો જાય છે, પણ ઉમ્મીદ નથી કે તું msg કરીશ, યાદ તો આવીશ એવાં સમયે, પણ આશા નથી કે યાદ કરીશ.

Ishu Ahir @main_shayar_badnam on Instagram photo February 20
0

એ દિવસોનાં વચનો રમૂજ લાગે છે, પાયા વગરની વાતો હતી બધી, સમય બદલાયો એટલે વિચાર બદલાયા કે પછી એ લોકો ગેરસમજણ દૂર કરી ગયા, યાદ કરીને વાયદાઓ, દિલ જોકર બની જાય છે આજનાં દિવસે..!

Ishu Ahir @main_shayar_badnam on Instagram photo February 20
2

સેલોટેપથી સાંધવા નીકળ્યો સંબંધો, લાગે છે લાગણીઓની લાયકાત લથડી ગઈ છે.

Ishu Ahir @main_shayar_badnam on Instagram photo February 20
2

ઘડિયાળ કાંટે જીવન ચલાવે, છે ધબકાર એનાં ટીક ટીક સહારે, નામ ને ચહેરા મુખોટે મઢ્યા છે, ઓળખાય માણસ આધારે આધારે. ......... (અહીં આધારે આધારે એટલે આધાર કાર્ડની વાત છે, માણસની ઓળખાણ આધાર કાર્ડ લેતો જાય છે એનાં વિશેની વાત છે....સતત દોડતી ભાગતી જીંદગી માં માણસ ઘડિયાળનાં ઈશારે કામ કરતો જાય છે.)

Ishu Ahir @main_shayar_badnam on Instagram photo February 19
3

જેની પહોંચવાની ગેરંટી નથી એને પણ દિલથી લખવું, કચાશ પ્રયત્નોમાં રહેશે, લાગણીઓમાં નહીં....

Ishu Ahir @main_shayar_badnam on Instagram photo February 19
1

अब नही करोगे याद, मुझे यक़ीन हो गया है, जहां जहां याद करना था, वो सारे पल बीत चुके है ।

Ishu Ahir @main_shayar_badnam on Instagram photo February 19
5

કોઈની પણ વાટ ત્યાં સુધી જોવાય જ્યાં સુધી એનાં આવવાની શક્યતા હોય, નહીંતર દુકાળ પણ પડશે ને પીવા આંસુએય નહીં મળે, હાલત એવી કપરી થાશે.

Ishu Ahir @main_shayar_badnam on Instagram photo February 19
0

રખે એની પાસે દિલની ઊણપ હશે, નહિતર બીજાનાં દિલને આમ પગ તળે કચડે નહીં કોઈ..!

Ishu Ahir @main_shayar_badnam on Instagram photo February 18
4

શમણાંનાં વચન આપી નીંદર હરામ કરવી, વાકેફ છું તારી અજબ આદતોથી !

Ishu Ahir @main_shayar_badnam on Instagram photo February 17
0

મંદિર-મંદિર શોધતાં ફરો છો સૌ યુગોથી, મેં તો શબરીની આંખોનાં ઈંતઝારમાં જોયો છે રામને.

Ishu Ahir @main_shayar_badnam on Instagram photo February 17
5

"I Love You"નાં ઈઝહારમાં વળતાં જવાબે એ જ સાંભળવા મળે તો ઝાઝાં ન હરખાતાં સાહેબ, અમુક લોકો ડુંગરોમાં પડતાં પડઘાઓ જેવાં હોય છે, ત્રણ-ચાર વાર પણ કહી દેશે પણ પછી એકદમ Pindrop Silence જેવાં થઈ જશે.

Ishu Ahir @main_shayar_badnam on Instagram photo February 17
6

તૂટેલી વસ્તુઓ તો કચરાપેટી સાચવી લે પણ, તૂટેલાં હૃદયને એય નથી સાચવતી, હજી સુધી Confused છું કે હૃદયને તોડનારાં છે કોણ ? જૂઠા ચહેરાં, જૂઠા હૃદય કે પછી આપણી જ જૂઠી એવી માન્યતાઓ કે એ આપણાં જ છે.

Ishu Ahir @main_shayar_badnam on Instagram photo February 17
2

વીતેલી મહોબ્બતોનાં નિશાનમાં બીજું તો શું મળે, મુઠ્ઠીમાં મસળેલી ચબરખીઓમાં ઉપસેલાં નામ મળે.

Ishu Ahir @main_shayar_badnam on Instagram photo February 16
8

હજી એ રાહથી નજર નથી હટી, જ્યાંથી તારી અવરજવર હતી.

Ishu Ahir @main_shayar_badnam on Instagram photo February 16
2

તમે હતાં, તમે છો ને તમે રહેવાનાં....!

Ishu Ahir @main_shayar_badnam on Instagram photo February 16
0

જ્યારે કોઈ પોતાનું વીતેલી ક્ષણ બની જાય, ત્યારે તસવીર પણ જીવતું જાગતું એક જણ બની જાય.

Ishu Ahir @main_shayar_badnam on Instagram photo February 16
2

Chocolate થી પણ મીઠાં લોકો આવ્યાં'તા, ને આપી ગયાં દરિયાથી પણ વધુ ખારાશ, એનું ગળપણ કામ કરી ગયું ને, મારું ભોળપણ કામ કરી ગયું...!

Ishu Ahir @main_shayar_badnam on Instagram photo February 15
6

મરજી મુજબનાં મળ્યાં તો હતાં, પણ મરજી મુજબ એ ટક્યાં નહોતાં.

Ishu Ahir @main_shayar_badnam on Instagram photo February 15
3

તું એટલે કષ્ટ ભોગવનારી મારી લાગણીઓને જરાક અમથું પણ તોયે મળી જતું અદકેરું આરામ

Ishu Ahir @main_shayar_badnam on Instagram photo February 15
3

ભલે હોય કેડી મંજીલ વગરની, આભાર એનો, સદા જેણે જાજમ ધરી છે, એણે દીધેલાં જખમોની ફરિયાદ કેવી, દવા જેણે કાયમ કરી છે.

Ishu Ahir @main_shayar_badnam on Instagram photo February 15
1

એની યાદો પર જઈને કોઈક દસ્તક દઈ દો, હશે એની ફરિયાદ શાયદ કે એને ટકોરાં નથી મળતાં.

Ishu Ahir @main_shayar_badnam on Instagram photo February 14
3

પ્રેમ એટલે કોઈકની નજરોમાં ખુદા થઈ જવું, 'બે જીસ્મ એક જાન' થઈને પણ જુદાં થઈ જવું.

Ishu Ahir @main_shayar_badnam on Instagram photo February 14
1

वो कहा करते थे प्यार अल्फाज़ो का मोहताज़ नही, आज जुबाँ से जता कर शक में डाल गए हमें ।

Ishu Ahir @main_shayar_badnam on Instagram photo February 14
2

અમુક દિવસ એવાં પણ હોય છે, જેમાં કોઈકને દુનિયાભરની ખુશીઓ મળતી હોય છે, કોઈકને જીવ તો કોઈકને જીવથી પણ વ્હાલાં સંબંધો મળતાં હોય છે, કોઈકને લાગણીઓ વહાવતી નદીઓ તો કોઈકને સુખ છલકાવતો સાગર મળતો હોય છે, ને કોઈક હોય છે અમારાં જેવાં પણ, જેને તરસ છીપાવવા પાણીની બુંદ પણ નથી મળતી કે નથી મળતાં ગઈકાલે ખોવાઈ ગયેલાં પોતાનાં..!

Ishu Ahir @main_shayar_badnam on Instagram photo February 14
5

આજે જે પ્રેમ પ્રેમ કરીને ફૂદકી રહ્યાં છે એની આવતીકાલની ચિંતા છે અમને, સોનેરી વરખ ઉતરશે ને કાળા કોયલા નીકળશે, આ ષડયંત્ર સરેઆમ જોયાં છે અમે..!

Popular Now

آیت الله العظمی سیدصادق شیرازی @shirazi_ir on Instagram photo February 24
+ Board

. ▪️بزرگداشت ایام #شهادت_حضرت_فاطمه_زهرا سلام الله علیها در حسینیه قصر الزهراء سلام الله علیها در شهر مقدس #کاظمین در ایام شهادت دخت نبی مکرم اسلام حضرت فاطمه زهرا سلام الله علیها #حسینیه_قصر_الزهراء سلام الله علیها، از مراکز مرتبط با مرجعیت در شهر مقدس کاظمین با برگزاری مراسمی این مناسبت را گرامی داشت. این مجلس عزاداری که در ضمن مراسم افتتاحیه این مرکز دینی برگزار شد با حضور جمعی از علما و نمای

รับลงโฆษณา,โปรโมท,ฝากขาย @rung_pnn on Instagram photo February 24
+ Board

. 🚫ห้ามเม้นขายของตัดหน้าคนฝากใต้โพสต์นี้🚫 . ⭐️⚡️ขายแหวนทองแท้90% พลอยแท้ 1กรัม ไซส์50 ขายได้จำนำได้ 1500฿รวมส่งems โอนผ่านแอดมินได้ นัดรับ ม.บูรพาบางแสน Line: ribbiin . 🚨🚨🚨กรุณาอ่านด้านล่าง🚨🚨🚨 ⚠️👇🏾⚠️👇🏾⚠️👇🏾⚠️👇🏾⚠️👇🏾⚠️👇🏾⚠️👇🏾 สนใจซื้อสินค้าชิ้นนี้รบกวนติดต่อไลน์และเบอร์โทรตามที่แจ้งในโพสต์นี้เลยค่ะ ติดต่อซื้อขายกันเอง ตรวจสอบกันให้ดีก่อนทำการซื้อทุกครั้ง วิธีตรวจสอบเบื้องต้น ============== ขอบัตร ปชช.

Футбольная лига Дагестана @lfl_05 on Instagram photo February 24
+ Board

Магомед Гамидов (@lfc_raketa ) – MVP 12 тура Премьер-лиги. Дубль в ворота непобедимого до этого матча @lfc_elbin Все согласны? #махачкала #ракета #эльбин #лфл05

Thássia Naves @thassianaves on Instagram photo February 24
+ Board

Outside Giorgio Armani show! 👌🏻👊🏻 | De casaco que comprei na Turquia, look @gucci para @laromma e scarpin @balenciaga! Que tal?! • 📷 @rhaiffe

Lauren Findley @laurenlf on Instagram photo February 24
+ Board

Sooooo I posted this @gymshark Sports One Piece on my story the other day and said I didn’t know if I could pull it off. A few people (mostly my friends 🙄😅) told me to stop being a loser & try it on andddd I LOVE IT. I feel like a bad ass lil fitness Catwoman 😼😹 #gymshark #gymsharkwomen

Mutlu Gün Süsleri @mutlugunsusleri on Instagram photo February 24
+ Board

Kurutulmuş çiçekli kütük tepsimiz özel güne hazır#söz#nişan#nikah#düğün#kına#kütüktepsi#kütükağaç#çiçek#kurutulmuşçiçek#flowers#gelin#damat#bride#groom

Ankara Styles By Mawuli @ankarastyles on Instagram photo February 24
+ Board

Muse @iamnini1 EKAMA jumpsuit from @houseofnini1. Photography @photographybyfuad .

รับลงโฆษณา,โปรโมท,ฝากขาย @rung_pnn on Instagram photo February 24
+ Board

. 🚫ห้ามเม้นขายของตัดหน้าคนฝากใต้โพสต์นี้🚫 . กล้อง Fuji xa-2 สีน้ำตาล เครื่องศูนย์ไทย ใช้งานได้ปกติทุกอย่าง อุปกรณ์ครบกล่องทั้งหมดมี 1.บอดี้กล้อง Fuji xa-2 สีน้ำตาล 2.เลนส์kit 16-50 3.แบตเตอรี่ 1 ก้อน 4.แท่นชาร์ตแบตเตอรี่ 5.สายคล้องคอ 6.กล่อง 7.ฝาปิดเลนส์ 8.ฮูด นัดรับ : เดอะมอบางกะปิ ลาดพร้าว ems/kerry ราคา : 11,500 ราคานี้งดต่อ คิดว่าแพงผ่านเลยค่ะ Id line: ktoontoon ***ไม่รับผ่อน ไม่มีประกัน***

Yelda Baler @yeldabaler on Instagram photo February 24
+ Board

This is one of the most amazing moment of the trip. İşte o en çarpıcı an. Defalarca gördüm. Hep aynı yürek hoplaması. Aşkı ölümsüzleştiren mabed.

victoria taylor @g.hosty on Instagram photo February 24
+ Board

I only do natural “no makeup” makeup looks when I work because I am very very lazy. with that being said, i’m off to work now. I hope you all have a great day xo 🧡

لیدر جایگاه ۲۶ پرسپولیس @bagher_26_ on Instagram photo February 24
+ Board

تبریک به همه هواداران باعشق پرسپولیس.... ❤❤❤❤❤❤ #پرسپولیس_قهرمان #عشق #تعصب #هوادار_با_غیرت #کیسه_سوزی

 @aerin on Instagram photo February 24
+ Board

Sunshine essentials straw accessories, colorful jewelry @taffinjewelry and Hibiscus Palm fragrance #AERINbeauty